Page 1 of 1

Tasnim Nizami's Audio and Replies

Posted: Thu Jun 28, 2018 1:53 am
by Justbeliever
Tasnim's first audio
Tasnim Nizami 1.mp3
(9.05 MiB) Downloaded 476 times
This thread is to highlight Tasnim Nizami's audio posted on Whatsapp and the reaction from both

Re: Tasnim Nizami's Audio and Replies

Posted: Thu Jun 28, 2018 7:44 am
by SBM
She is Full of B-- S---
A big hypocrite, blaming everyone except the one who is responsible for all the ills in the community. SMS himself and his father and forefathers,

Re: Tasnim Nizami's Audio and Replies

Posted: Fri Jun 29, 2018 1:41 am
by Justbeliever
Reply to TN mix 1.mp3
(4.17 MiB) Downloaded 444 times
Reply to TN in favour 1.mp3
(4.41 MiB) Downloaded 385 times
Reply to TN in against 2.mp3
(7.16 MiB) Downloaded 360 times

Re: Tasnim Nizami's Audio and Replies

Posted: Fri Jun 29, 2018 1:42 am
by Justbeliever
આ સાથે પોસ્ટ કરેલ audio સાંભલ્યો. તેનો ઇમાનદારી થી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.

મને લાગે છે કે આ ભાઇ લોકો ને ભરવામી રહ્યાં છે. તસનીમબેન ના audio માં સાફ છે કે તેઓ અઝાદારી કે એવા બઘા બહાના હેથલ સલામ વગેરે વસુલ કરવામાં આવે છે તે ન થવું જોઇયે. આમાં negativity જેવું શું છે? હવે આકા હુંસેન ની મજલીશ ને વચમાં લાવીને ભાઇયે આખી વાત ને બીજી દિશા માં લઇ જઇ લોકો ને emotionally ભડકાવા ની કોશીશ કરી છે. ભાઇ નું કહેવું છે કે આ મામલો કોમ નો છે અને કોમ ને અદંરજ સુલજાવો જોઇયે, Whatsapp કે social media ઊપર પોસ્ટ ન કરવી જોઇયે. હું ૧૦૦% સહમત છું એ વાત થી, પણ ભાઇ તમે હાલ ના કોમના માહોલથી દુર દુર સુધી વાકેફ નથી. તમે એક અલગ fantasy land માં જીવી રહ્યાં છો. તમે જેમ સલાહ આપો છો એ બઘાજ પ્રય્તન થઇ ચુક્યાં છે. હવે પાની સર ની ઉપર છે. બરાત અને ITS card ને cancel કરવાની ઘમકી થી લોકો ત્રાશી ગયા છે. ડુબતો માણસ તનખલું પકડે તે કહેવત થી તમે જરૂર વાકીફ હશો!.

તમારી સલાહ right channel માં complain નાંખવાની છે. એ વાત ઉપર પણ તમારા mind માં સંદેહ છે, તેથીજ તમે કહો છો કે શાયદ તમારી વાત ઉપર સુંઘી પહોચશે. તમે એમ પણ હવાલો આપો છો કે તમારી શાહઝાદા સાહેબ સાથે influence હશે તો!, આજ બતાવે છે કે મુમીનના પાસે Whatsapp સીવાય કોઇ બીજો ઇલાજ નથી. તમને આ બાબત ની જાણ થઇ અને audio પોસ્ટ કરીયો એજ મોટી દલીલ છે કે વાત જ્યાં પહોચાડવી જોઇ યે ત્યાં પહોચી રહી છે.

તમે એહલે બેઇત ની તકલીફો ની અને જાલીમોની વાત કરી. કોણ એણો ઇન્કાર કરી શકે છે. પણ એજ ઝુલ્મ આજે બીજા સ્વરૂપ માં થઇ રહ્યાં (એને આકા હુંસેન ની મહોબ્બત નો નકાબ પહેનાવી ને ગુમરાહ કરવામા આવે છે) એ તમારી અંધશ્રધા ની આખો જોઈ નથી શક્તી. ધનના પાછલ ગાંડી બનેલી આખી system ભ્રશ્ત થાતી જાઇ છે. આકા હુંસેનના નામ ઉપર નીચે થી ઉપર સુંધી ના જવાબદાર માણસો મુમેનીનના emotion સાથે ખેલીને ધન લુટી રહ્યાં છે.

એક મોહરમ જાઇ છે કે બીજા અસરા ના અરજ ના નામે આમીલો જમાત ને આકા મોલા ની હજરત માં લઇ જાય છે. આમાં ફક્ત અને ફક્ત સલામ વસુલ કરવા નો આસય હોઇ છે. અગર ઇમામુઝ ઝમાન ના એહલામ થીજ જો બઘું થાતુ હોઇ તો અરઝ ની જરૂર ખરી? આજના જમાન માં જ્યાંરે relay ની વ્યવસ્થા આસાની થી થઇ શકતી હોઇ તો બધા ને એક જગ્યાં એ ભેગા કરી મુમેનીન ના રૂપીયા શામાટે બરબાદ કરવામાં આવે છે?

જકાત એ ખુદા નો હક છે. એ હક ના સાથે બીજા extortion ને જોડી વાજેબાત નું નામ આપી દીધું. ખુદા નો હક લેતી વખતે સલામ કે બીજા ફંદ ફાલા લેવામાં આવે તો ખુદાના હક માં ભાગીદારી થાય છે. જકાત ના હકદારો પાસે થી પણ વાજેબાત ના નામે રૂપીયા અને સલામ લેવાય છે. લાખો કમાતા આમીલ કે કસરે આલી ના લોકો ને ગરીબો ની મદદ કરવી જોઇયે તેના બદલે આમ લુંટ!

તમે એહલે બેઇત ની તકલીફો ની વાત કરી ને પછી ઇમાન ની વાત કરોછો. ક્યાં ઇમાન ની વાત કરો છો? કયામત આવી હોઇ એમ માતમ કરી ને પછી જમવાં બેસો છો તો કોઇ દી ઇમામ મઝલુમ આકા હુસેઇન ને યાદ કરાછે? ફેઝઉલ મુવાઇદ માં થાલ ઉપર બેસા પછી ગમનો માહોલ જોયો છે? માતમ અને શહાદત એક symbolic ritual બનીને રહી ગયું. અસરા એક ઉત્સવ બની ગયો. થાલ ના નામ ઉપર કરોડો રૂપીયા ભેગા કરવામા આવે છે. મોરહમ જમારના પાસે થી આકા મોલા અને આમીલ નો સલામ જબરણ વસુલાઇ છે. કરબલા જતા જવારો પાસેથી profit સાથે પુરા રૂપીયા લેવામાં આવે છે. જ્યારે જવ્વારો પાસે થી થાલ ના નામે હુબ વસુલી જવ્વારો ને જમાડવામાં આવે છે, જમાડવાનું એહશાન આકા મોલા ને આપવામાં આવેછે જોકે એના ખરા હકદાર મોલા હુસેન છે.

Huston માં આકા મોલા ને એક લઇન યે આકા હુસેનની હેસીયત થી પણ ઉપર ઉથાવા ની જુર્રત કરી, કોઇ માયના લાલે એની ઝબાન ખેચી નહી (બધાજ કસરે આલી મોજુદ હોવા છતાં) શું આ તમારૂ ઇમાન છે? આ તમારી અઝાદારી છે?. હવે તમને પુછું છું કે એહલે બેઇત યે શહાદત શું કામ લીધી? શું કસરે આલી ને મોજ મજાહ કરવાં? એહલે બેઇત ની શહાદતના દીવસો માંજ આકા હુસેન ની બે હુરમતી કરવા?

તમે જમણ કરવા માંગતા હતા અને જમાતે જમણ ન કરવાં દીધું અને તમારા રૂપીયા બચાવ્યાં એમ તમે કહો છો. સાથે એમ પણ દાવો કરો છો કે એક અદના માણસ ના ધર માં પણ આકા હુસેન ની મજલીશ થાય છે. તમારી વાત ઉપર થી એમ લાગે છે કે તમે સાધન સમપ્ન માણસ છો. કોઇ વખત વિચારી જોજો કે આ અહોબાતને લગભગ compulsory કરી ને ગરીબો ઉપર કેટલો બોજ નાખી દીધો છે. જેનું માંડ ધર ચાલતુ હોઇ તેને આકા હુસેન ની મજલીશ ના નામે દેખાદેખી માં ખરચ કરવાં મજબુર કરો.

આકા હુસેન ની મહોબ્ત કઇ એની મજલીશ ની મહોતાજ તો નથી ને ભાઇ! આકા મોલા કહેછે ને કે મુશીબત આવે તો મોલા મોહંમદ બુરહાનુદ્દીન ને યાદ કરજો એના પાસે ઘના ફરીસ્તા છે કોઇને પણ મોકલી આપશે. આ તસવુર આકા ઈમામ હુસેન માટે ન રાખી શકાય? તમને યકીન છે કે નહી પણ હું મક્કમ પણે માનુ છું કે આકા હુસેન ની મજલીશ કરો કે ન કરો પણ સાચા દીલ થી કરે લી એમની મહોબ્તજ ઘણી છે.

મુમેનીન ના બચ્ચાઓ ભણે ઉન્ચી તાલામ લે એજ આજના જમાન ની માંગ છે. જમાતે તમારા રૂપીયા બચાવા છે તે અગર કોઇ ગરીબ ની પધાઇ પર જો તમે ખરચ કરશો મોલા હુંસેન ઘણા ખુશ થાશે અને એક ગરીબ નો ફરઝન્દ આગલ આવી તેના આખા કુટુંમ્બમા જે જાહોજલાલી લાવશે તે દેખીને તમને એટલી ખુશી થાશે કે જન્નત નો અનુભવ અહીજ મલી જાસે.

Re: Tasnim Nizami's Audio and Replies

Posted: Fri Jun 29, 2018 1:45 am
by Justbeliever
AUD-20180622-WA0110.opus
(471.73 KiB) Downloaded 342 times
Tasnim Nizami reply 1.mp3
(1.81 MiB) Downloaded 416 times
Tasnim Nizami reply 2.mp3
(3.3 MiB) Downloaded 411 times

Re: Tasnim Nizami's Audio and Replies

Posted: Fri Jun 29, 2018 1:48 am
by Justbeliever
AUD-20180622-WA0114.opus
(175.35 KiB) Downloaded 404 times
AUD-20180622-WA0116.opus
(287.02 KiB) Downloaded 357 times
AUD-20180622-WA0120.opus
(140.35 KiB) Downloaded 363 times

Re: Tasnim Nizami's Audio and Replies

Posted: Fri Jun 29, 2018 1:50 am
by Justbeliever
AUD-20180623-WA0021.opus
(1.7 MiB) Downloaded 357 times
AUD-20180624-WA0065.opus
(206.91 KiB) Downloaded 363 times
AUD-20180625-WA0009.opus
(854.79 KiB) Downloaded 341 times

Re: Tasnim Nizami's Audio and Replies

Posted: Fri Jun 29, 2018 1:54 am
by Justbeliever
AUD-20180625-WA0012.opus
(61.71 KiB) Downloaded 368 times
AUD-20180625-WA0016.opus
(941.13 KiB) Downloaded 343 times
AUD-20180625-WA0117.opus
(330.73 KiB) Downloaded 341 times

Re: Tasnim Nizami's Audio and Replies

Posted: Fri Jun 29, 2018 2:14 am
by Justbeliever
AUD-20180627-WA0097.mp3
(5.28 MiB) Downloaded 442 times
AUD-20180625-WA0138.opus
(128.16 KiB) Downloaded 476 times
AUD-20180625-WA0152.opus
(548.51 KiB) Downloaded 372 times
AUD-20180627-WA0044.opus
(373.62 KiB) Downloaded 368 times
AUD-20180627-WA0049.opus
(296.95 KiB) Downloaded 370 times
AUD-20180627-WA0081.opus
(403.29 KiB) Downloaded 412 times

Re: Tasnim Nizami's Audio and Replies

Posted: Fri Jun 29, 2018 3:04 am
by Justbeliever
पिछले कुछ माह से दाऊदी बोहरा समाज मे सोशल मीडिया पर एक के बाद एक ऑडियो एवं समाचारो ने धूम मचा रखा है। दाहोद,गोधरा,गलियाकोट,अहमदाबाद, शिरपुर,इंदौर हर शहर से आमिलो ओर जमात के फतवो से लोग परेशान हो चुके है।राजा महाराजा के जमाने मे जैसे *लगान* जबरन वसूला जाता था बस समाज मे आज भी तरीका वो ही है।

आज एक ऑडियो में एक साहब तसनीम निज़ामी को समाज छोड़ कर जाने का बोल रहे है। कब तक ओर कितने को निकालो गे।इससे तो अच्छा होगा कि उन झुठे मक्कार कामचोर चरित्रहीन आमिलो को निकालो, चाटुकार जमात के सेक्रेटरी ओर जमात के सदस्यों को निकालो जो मोमिन की खिदमत के नाम से बैठे है और मौला के फरमानो की नाफ़रमानी कर रहे है। जिसे रुपये पैसे की मोहमाया है वो खिदमत से इस्त्तिफ़ा दे और दिन रात पैसे कमाए।

आमिल ओर जमात के सदस्य किस तरह मोमिन को झुठ बोल कर परेशान करते है,मध्यप्रदेश के झाबुआ जिले के मेघनगर गांव में बोहरा मस्ज़िद की दुकानें गेरबोहराओ के कब्जे में थी,जो मस्ज़िद के पुर्ननिर्माण के लिए खाली नही कर रहे थे,समाज जन हाईकोर्ट तक लड़ कर दुकानों का कब्ज़ा लिया, मौला ने अगली रज़ा में मस्ज़िद के भवन में दुकान न निकाल ने की हिदायत दी तो पेसो के भूखे आमिल ओर सेक्रेटरी ने हुज़ूर में अर्जी की के मौला छोटा गांव है और जमात की आवक नही है,ओर गांव के मोमिन किराये की दुकान में व्यापार करते है । मोला ने मोमिन की ख़ातिर मस्जिद परिसर में दुकाने बनाने की रज़ा दे दी।जब दुकाने बन गयी तो चाटुकार सेक्रेटरी के बहकावे में आकर तत्कालीन आमिल शैख सैफुद्दीन रगुंनवाला ने दुकाने गेर बोहराओ को दे दी।दबंग समाचार के फ़िरोज़ एफ लिमखेड़ा ने अपने लिए दुकान किराये से मांगी तो आमिल शैख सैफुद्दीन रंगुनवाला ने यह जवाब दिया कि मोला ने बोहराओ को दुकान देने की रज़ा नही है। भाइयो इतना बड़ा झुठ आमिल बोल सकता है फिर भी वो आमिल है‼

*क्या मोला ऐसी रज़ा देंगे कि दुकाने मोमिन को न दे।*

दाहोद के एक मोमिन के घर उनके बेटे की शादी थी जैसे जैसे दिन करीब आ रहे थे वैसे वैसे उनकी परेशानी बढ़ रही थी क्योंकि जिस बच्चे की शादी थी उसका कुवैती उसे पासपोर्ट देने से मना करने लगा शादी तीन महीने टाल दी गई ,उधर कुवैती ने बच्चे को जेल भिजवा दिया,भारतीय दूतावास की मदद से बच्चे को इंडिया भेजा गया क्योंकि उसपे कोई आपराधिक प्रकरण नही था।दाहोद आने पर आमिल ओर जमात ने निकाह का फॉर्म भरने से मना कर दिया ,या तो कुवैत की सफाई दो या 50000 नगद।परिजन मिन्नत करते रहे कि कुवैती ने कई माह से पगार भी नही दिया और जेल से इन हालात में आया हु,फिर भी आमिल ओर जमात वालो का दिल नही पसीजा।आखिर मोमिन ने मीडिया कर्मी का सहारा लिया तो एक ही दिन में फॉर्म भी भर दिया और घर आकर निकाह भी पढ़ गए। ऐसी हज़ारो सच्ची कहानिया है इन झुठे आमिलो की।


समय आ गया है झुठे कामचोर चरित्रहीन,ओर रुपए पेसो के भूखे आमिलो का ओर चाटुकार जमात सदस्यो का जो मोमीन की ख़िदमत तो नही करते उनसे गुलामी करवाते है,ये अभी नही सम्भले तो हर गांव में हर शहर मे हर महानगरो मे तसनीम निज़ामी,हाजी हन्नान भाई, फ़िरोज़ लिमखेड़ा जैसे समाज सेवक आना तय है।

फखरुद्दीन करीमभाई
गोदी रोड़
दाहोद

Re: Tasnim Nizami's Audio and Replies

Posted: Fri Jun 29, 2018 3:05 am
by Justbeliever
Bhai kutubbhai aapno Moula mate no Jazabo dekhine dil ne ghani ne ghani khusi thai. Pan aa jahil loko ka samaje chhe?
Juone tasnimben ne galo aapvasi moula na dil ne ketlo ranj thayo hase. Moula farmave chhe ke koine gali na devay ane khastan aapna kakasaheb, moula Burhanuddinsaheb apna jano se aula na Bhai, muqaddas moulana pyara farzand, ane a zamaan na MAZUN ne (mauzbiLlah) shaytan na kahevay, temna par la'nat na paray pan aa Jahilo samajata J nathi ane la'nat pare J chhe. Koi adana insaan, apana jani dusman ni mout par pan khusi manavavi Yazidiyat chhe pan aa jahilo e phatakha fori ne apani Jamiya ma khusi manavi, e pan na sochu ke moula badhu jane chhe.

Tasnimben ke biji Baheno dikario ni hurmat a jahilo su Jane? Aaj thi 50 Sal kabla Galiyakot ma Burhanuudin moula ni hazari ma Udaypur ni ma-baheno ni aa jahilo behurmati karata rahya, te 'moula bachao 'moula bachao' pokarti rahi ane jahil shaytano vade temne balo si ddhasadi, balo ma dhul-kankar bhari ne ek room ma puri devama aavi, ane ek homeguarde bari ma si temni chiso sambhali ne badhi ma-baheno ne bari through bahar nikali ane jangalo ma aakhi rat bhagine bhatakine bus tak pahonchi - moula ma-baheno ni aa azamatrezi dhekhata raha ane koi ne roka nahi em e vakia ni victim baneli bahen aje pan kam-kamati sathe vaat kare chhe (concerned video is available) moula na bola, na koine roka to su thai gayu? - tema je hikamat hase te na samaji ne apane pan tevu karavanu?

Davedar ne evi buddhi suje ke te moula na khilaf hova chhata moula ni machinery (Amil etc....) ni khilafat karnara Tasnimben ni khilaf messages karave to te apna pyara moula no mojijo j kahevay.

Apna moula gaib na malik chhe tem apne kahiye chhiye te ghana munafiqin ne pasand nathi-apanane em puchhi ne chup kari dey chhe Ke Burhanuddin moula vafat thaya tyare Muffaddal moula Sri Lanka ma hata. sh Kaed Zohare temne phone Karine kem janavavu padyu? Su gaib na malikne atli moti vat nu ilm nahotu? Kabzalwaqt pahonchhi na javu joiye? Temne ilm nahotu ke paisa banavava ma mubtala hata? Ghana to em pan puchhe chhe ke Burhanuddin moula no ruh mubarak kabz thayo te pan temne phone si janavavu paru to tamaro ruh kabz thato hase tevare tamari najat vaste temne phone karine kon bolavase? Apne su jawab daiye? Apne thora gaib na malik chhie?

Apna to bas moula moula - Muffadal moula -Zindabad -Zindabad

Allahpak badhani hidayat kare, Ameen.

Re: Tasnim Nizami's Audio and Replies

Posted: Fri Jun 29, 2018 8:15 pm
by think
surprised at this justbeliever. He forgets that this so called big chief used to sit in mosque and throw curses at his opponent and even asked the whole crowd to do the same. The blind follows the blind.

Re: Tasnim Nizami's Audio and Replies

Posted: Fri Jun 29, 2018 9:05 pm
by SBM
Justbeliever wrote: Fri Jun 29, 2018 2:14 am AUD-20180627-WA0097.mp3
AUD-20180625-WA0138.opus
AUD-20180625-WA0152.opus
AUD-20180627-WA0044.opus
AUD-20180627-WA0049.opus
AUD-20180627-WA0081.opus
Stupid Abdes will not give thier names even when they are defending Mafia Kothar

Re: Tasnim Nizami's Audio and Replies

Posted: Mon Jul 02, 2018 12:49 am
by Pandora786
:D

Mind Blowing audios. Good entertainment! :mrgreen:

Re: Tasnim Nizami's Audio and Replies

Posted: Mon Jul 02, 2018 1:39 pm
by think
finally, from all the bylaaas. only a women has the guts to stand up against this loot faat of the bohri community. its about time our religion was purified.
muffy is visiting Africa where he is comfortable among the animals.

Re: Tasnim Nizami's Audio and Replies

Posted: Mon Jul 02, 2018 3:29 pm
by objectiveobserver53
The whole of MS dawat is a tawdry show being played out in social media. Shame! Both, Nizami - who is blaming the wrong people, and the creepy responder are symptoms of a failed leadership.

Re: Tasnim Nizami's Audio and Replies

Posted: Mon Jul 02, 2018 10:43 pm
by dal-chaval-palidu
Justbeliever wrote: Fri Jun 29, 2018 2:14 am AUD-20180627-WA0097.mp3
AUD-20180625-WA0138.opus
AUD-20180625-WA0152.opus
AUD-20180627-WA0044.opus
AUD-20180627-WA0049.opus
AUD-20180627-WA0081.opus
The language used in this audio (the first one with the mp3 extension), which includes personal attacks and character assassination, is really sick.

Geebat, and other stuff, we at least should protest that. Does anyone know who this person is?

Can anyone send the other files in a different format? Cannot open them.

Re: Tasnim Nizami's Audio and Replies

Posted: Tue Jul 03, 2018 1:02 am
by gulam_parinda
Kothari has ordered Burhani womens and other idara...To collect data's of the girls in community age between 15-30..Ie : Name , addresse ,mobile no, school name, hobby, list of friends...And more...Don't know there's any connection between nizami's audios and this farmaan...As it has come after audio release...